ચોમાસું / રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી, હવામાન વિભાગે પણ કરી આગાહી

Rainfall re-entry in Gujarat, weather department forecast

લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદનું આગમન થયુ છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4-5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ