વરસાદ / ગુજરાતીઓ ફરી એકવાર ભીંજાવા રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતવાસીઓ ફરી એકવાર ભીંજાવા રહેજો તૈયાર. કારણ કે ઉનાળાની શરૂઆતમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગનું માનીયે તો અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બનસ સર્જાયું છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આવતીકાલે સુરત અને વડોદરામાં સામાન્ય વરસાદી છાંટા પડી શકે છે. તો અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ