ચોમાસું / મુબંઈમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે થશે આગમન

Rainfall in Mumbai, Two days after arrival in Gujarat

કાળઝાળ ગરમી વચ્ચે મુંબઈમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો વરસાદ પડતા મુંબઈવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી છે. તો હવામાન વિભાગે આગામી 12 અને 13 જૂને ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ