રાહત / સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદી વાતાવરણ, ખેડૂતોમાં ખુશીની લહેર

Rainfall in many districts of Gujarat including Saurashtra

વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયા બાદ રાજ્યના અનેક જિલ્લામાં આગામી બે દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેને લઇને આજરોજ સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ