તારાજી / બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓની વિકટ પરિસ્થિતિ? માકડા ગામ બેટમાં ફેરવાયું

Rainfall makda banaskantha gujarat

ફરી એકવાર બનાસકાંઠાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે જેવું પુર આવ્યું હતું અને જે દ્રશ્યો સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો હાલ બનાસકાંઠાના કેટલાક ગામોમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓની વીટીવીની ટીમે તાગ મેળવ્યો અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ