હવામાન / વડોદરા શહેરમાં ફરી વરસાદ ખાબક્યો

વડોદરા શહેરમાં ઘણા દિવસો બાદ વરસાદ થયો છે. વડોદરામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારો મકરપુરા, માંજલપુર, જામ્બુવા વિસ્તારમાં વરસાદ થયો છે. તેમજ તરસાલી, દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ