ચિંતા / હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં આટલી જગ્યાએ પડ્યો વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી

Rainfall in various parts of Gujarat, know weather forecast gujarat

ગુજરાતમાં એક તરફો કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં બીજી તરફ લગ્નની સિઝન અને આ તમામ બાબતો વચ્ચે રાજ્યમાં ફરીવાર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગતસાંજથી આજ સવાર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ