Thursday, September 19, 2019

વરસાદ / સુરતમાં મેઘો મહેરબાન: અનેક વિસ્તારમાં પાણી ભરાયા, કીમ નદી બે કાંઠે, બે બાઇક તણાઇ

Rainfall in surat South Gujarat Kim River full flow

સુરત શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો જીલ્લાની અનેક નદીઓ બે કાંઠે થઇ છે. જ્યારે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ