ઠેર-ઠેર ભરાયા પાણી / અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી, રસ્તા પર ભુવા પડતા પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલ

Rainfall in Satellite, Vastrapur and other areas of Ahmedabad

અમદાવાદના સેટેલાઇટમાં ભાવ પુષ્પ સોસાયટી પાસે મસમોટો ભુવો પડતા લોકોમાં ભય, સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઇ નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ