જળવાયુ પરિવર્તન / એક તરફ સુનકાર ને બીજી બાજુ હાહાકાર, પૂર્વોત્તર ભારતમાં મેઘમહેર ને ગુજરાતમાં કોરું ધાકોર

Rainfall in north India and No rain in Gujarat

જળવાયુ પરિવર્તનની કેવી અસર હોય છે તેનો અનુભવ આપણને ઉનાળામાં અને ચોમાસામાં જ થઈ જાય છે. આ વખતે તપેલા આકરા તાપે એવી આશા જગાવી હતી કે, રાજ્યમાં  ચોસાસું સંતોષકારક રહેશે. પરંતુ તે આશા ઠગારી નીવડી છે. હાલ અષાઢ માસ પણ પૂર્ણાહુતિ તરફ છે પરંતુ ખેતરોમાં વરસાદના અભાવે મોલાતો મુરઝાઈ રહી છે તો બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં મેઘાએ હાહાકાર સર્જ્યો છે અને નદીઓએ વિનાશ વેર્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ