વરસાદ / મેઘો મુશળધાર: ગુજરાતમાં આગાહી પ્રમાણે આજે ધોધમાર વરસાદ, ભરૂચમાં વાહનો તણાયા, મોટા ભાગના ડેમ ઓવરફ્લો

Rainfall in most districts of Gujarat

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા સૌથી ખરાબ હાલત ભરૂચમાં જોવા મળી છે. અહીયા રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા સાથેજ 100 લોકોનું રેસક્યું પણ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ