Rainfall in many areas in Surat is forecast for the next 24 hours
વરસાદ /
સુરતમાં અનેક વિસ્તારમાં વરસાદ, આગામી 24 કલાક છે ભારે વરસાદની આગાહી
Team VTV11:28 AM, 28 Aug 19
| Updated: 06:00 PM, 29 Aug 19
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. અઠવાલાઇન્સ, ઉમરા, પીપલોદ અને સિટીલાઇટ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાંદેર, નાનપુરા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.