અન્નદાતા / ગુજરાતમાં વાવેતરને લઈ કૃષિમંત્રીએ આપી મહત્વની માહિતી, જુઓ કેટલો ખરીફ પાક વવાયો

 Rainfall in Gujarat: So far kharif crop has been planted in 35% area: Raghavji Patel

રાજ્યમાં ૧૦.૧૫ લાખ હેકટરમાં મગફળી, ૧૫.૫૬ લાખ હેક્ટરમાં કપાસ તેમજ ૪.૫૦ લાખ હેક્ટરમાં ધાન્ય-કઠોળ પાકોનું વાવેતર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ