ચોમાસું / રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, સિઝનનો 90 ટકા વરસાદ નોંધાયો

Rainfall in Gujarat recorded 90% of the season's rainfall

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ચારેબાજુ પોતાની કૃપા વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 90.02 ટકા વરસાદ નોંધાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ