હવામાન / ભાવનગર પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં હર્ષની હેલી

Rainfall in Bhavnagar district mahuva gariyadhar

ભાવનગરમાં ગઇકાલ મોડી રાત્રીથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વરસાદના પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા. જ્યારે વરસાદના પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ