ચોમાસું / અરવલ્લી અને સાબરકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Rainfall in Aravalli and Sabarkantha

અરવલ્લી અને સાબરકાંઠામાં જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ફરી વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. ઉમેદપુર, જીવણપુર ફૂટા, સરડોઇ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ