વરસાદ / ગુજરાતમાં ચોમાસાની જમાવટ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં મેઘો અનરાધાર, અહીં સૌથી વધુ 9.5 ઇંચ ખાબક્યો

Rainfall in 202 talukas in the last 24 hours in the state, here maximum 9.5 inches

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 17મી જૂલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ