ચોમાસું / આજે ગુજરાતના 134 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ પોશીનામાં 2 ઇંચ વરસાદ, 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા

Rainfall in 134 talukas of Gujarat today monsoon news

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. એ સિવાય તારીખ 23 અને 24 જુલાઈએ પણ રાજ્યમાં અતિભારે વરસાદ પડશે.' 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ