હવામાન / છત્રી-રેઈનકોટ લઈને નિકળજો! આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Rainfall forecast in these districts of Gujarat

રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે હવામાન વિભાગે આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ