આગાહી / ગુજરાતમાં વરસાદને લઈને આગાહી, આ શહેરોમાં આગામી 24 કલાકમાં પવન સાથે પડી શકે વરસાદ  

Rainfall forecast in Gujarat, these cities may receive rain with wind in the next 24 hours

રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હજુ સુધી વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરતું રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ