ચોમાસું / ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે?

rainfall forecast for next five days in gujarat news

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ