આગમન / ગુજરાતમાં ચોમાસુ મોડું બેસવાની આગાહી છતાં અનેક જિલ્લામાં વરસાદની શરૂઆત

Rainfall forecast for next 5 days in Saurashtra

ગુજરાતમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, જો કે, રાજ્યમાં ચોમાસુ 20 જૂન બાદ મોડું બેસવાની પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ