આવ...રે...આવ / શ્રાવણ માસમાં રક્ષાબંધન પછી વરસાદના સારા સંકેત, જુઓ હવામાન વિભાગની મહત્વની આગાહી

Rainfall forecast for 2 days in Gujarat

ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા, દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ