આગાહી / ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ: હવામાન વિભાગ

Rainfall can occur in these areas of Gujarat: weather department

ફાંટાબાજ કુદરતના કારણે ઓડિશામં ત્રાટકેલા ફેની વાવાઝોડાના કારણે રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને આંશિક રાહત મળી હતી. કેટલાક વિસ્તારોમાં તો વરસાદી ઝાપટાં પડયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ