મેઘમહેર / ભાવનગરમાં વરસાદનું આગમન, સૌથી વધુ ઉનામાં 2 ઈંચ

Rainfall in Bhavnagar mahuva una saurashtra rajkot Weather Forecast

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. આજે ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને રાજકોટમાં પણ વરસાદ વરસ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ