હવામાન / ભાવનગર-અમરેલીમાં વરસાદ ખાબક્યો, અચાનક વાતાવરણ પલટાને કારણે ખેડૂતો ચિંતામાં

Rainfall in Bhavnagar-Amreli climate change in gujarat

રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠામાં આજે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશનથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની શક્યતાના કારણે પ્રજાને ગરમીથી રાહત મળશે. ત્યારે આજે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ