વરસાદ / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પરંતુ માત્ર આ એક વિસ્તાર રહ્યો છે કોરો ધાકોર

Rainfall at all places except Kutch in Gujarat

કચ્છને બાદ કરતાં રાજ્યના બાકી સમગ્ર હિસ્સામાં મેઘમહેર યથાવત છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલો ધમાકેદાર વરસાદ આજે  દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી પહોંચીને ઠરેલ પાણી વરસી રહ્યો છે. આ તરફ જગતનો તાત આકાશથી વરસી રહેલા કાચા સોનાને જોઈને હરખ પામી રહ્યો છે. તો મહેનતકશ ખેતમજૂરોના હાથમાં ધાનના ઢગલાં કરી દેવાનો ઉત્સાહ સંચારિત થઈ ગયો છે. જોઈએ અવિરત વરસતી અમીધારાનો અને પ્રફુલ્લિત થતી જીવનધારાનો આ અહેવાલ 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ