હવામાન / અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ?

Rainfall in all over cities of gujarat state

રાજ્યમાં મેઘરાજીની પધરામણી થઇ ચૂકી છે. અમદાવાદ, મહેસાણા, સુરત અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં Vayu Cyclone ની અસરને લઇને છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ