ચોમાસું / ગુજરાતમાં આ સિઝનમાં 30 ઈંચ મેઘરાજા ખાબક્યો, હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો, જાણો હવામાનની આગાહી

rainfall activity reduced in gujarat monsoon 2022 news

હવામાન વિભાગે વધુ એક વખત રાજ્ય (Gujarat) માં વરસાદને લઇને આગાહી કરી છે. વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ