વરસાદ / આખરે મેઘરાજાએ માઝા મૂકી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમેહર

Rainfall 114 taluka in past 24 hours in Gujarat

રાજ્યનાં ઘણા ખરા જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વાવણી કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ