આઈપીએલ / રૈના-ડિવિલિયર્સ IPLની ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ, જાણો આઈપીએલમાં કોણે કેટલી કમાણી કરી

Raina and Deviliers join 100 crore club in IPL

ધોની IPLમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩૭.૮ કરોડની કમાણી કરી ચૂક્યો છે, ૧૩૧.૬ કરોડ સાથે રોહિત બીજા સ્થાને અને ૧૨૬.૬ કરોડની કમાણી સાથે વિરાટ ત્રીજા સ્થાન પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ