સ્પોર્ટ્સ / CSK આ બે સ્ટાર ખેલાડીઓની કરી શકે છે હકાલપટ્ટી, પ્રક્રિયા કરાઈ શરૂ

Raina and bhajji will terminate by csk

IPLમાં 3 મૅચમાં 2 હાર બાદ ચેન્નઇ સુપર કિંગ્ઝનો હોંસલો બુલંદ છે. ધોનીની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. 2 મેચમાં સતત હાર્યા બાદ આજે ફરી એક વાર સીએસકે મેદાન પર ઉતરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ