વરસાદ / અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, શહેરના અનેક વિસ્તારો ધોધમાર વરસાદ

આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ