આગાહી / ...શું ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે? હવામાન વિભાગે કરેલી આગાહી તમારે જાણવી જરૂરી

Rain updates in gujarat heavy rain forcast by Meteorological Department

ગુજરાતમાં વરસાદની મોસમ જામી છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ