શ્રાવણિયો વરસાદ / હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ફરી આ તારીખથી મેઘરાજા તૂટી પડશે, જુઓ આજે ક્યાં-ક્યાં પડશે વરસાદ

rain system will be active in Gujarat from August 22

હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ત્યારે આજે કેટલાંક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ