આગાહી / ભરશિયાળે ઠંડા પવન સાથે અહીં પડ્યો કમોસમી વરસાદ , IMDએ આપ્યું યલો એલર્ટ

Rain Started In The Delhi With Cold Winds

દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ઠંડા પવનો વચ્ચે આ વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ