હવામાન વિભાગ / અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદના આગમનથી લોકોમાં ખુશીની લાગણી

Rain start in ahmedabad city heavy rain alert in gujarat

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની શક્યતા છે.  ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેને લઇને શહેરના લોકોને ગરમીમાંથી રાહત મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ