વિચિત્ર હવામાન / દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી

Rain, snow in some parts of the country: Meteorological department's big forecast amid scorching heat

દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કેટલાંક રાજ્યોમાં તો તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી વચ્ચે પહોંચી ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ