હવામાન વિભાગ / રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, ચુડામાં ભારે વરસાદ ખાબકતાં બલાળા ગામ સંપર્ક વિહોણું

rain saurashtra surendranagar village water gujarat weather department alert

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરના ચૂડામાં ગઇકાલે સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં બે ગામ વચ્ચેનું નાળું તુટતાં બલાળા ગામ સંપર્ક વિહોણું થઇ ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ