મેઘસવારી / સૌરાષ્ટ્ર-કચ્છને મેઘરાજાએ ઘમરોળ્યું, રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અમરેલી જિલ્લો વીજળી પ્રભાવિત ક્ષેત્ર

rain Saurashtra-Kutch, with strong winds in Rajkot

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક જિલ્લાઑમાં વરસાદ પડ્યો હતો. તેવામાં અમરેલી જિલ્લો આકાશિય વીજળી પ્રભાવિત ક્ષેત્રમાં હોવાથી નાગરિકોને સલામત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ