શૉકિંગ VIDEO / આકાશમાંથી જીવડાંઓનો વરસાદ, કાર અને રસ્તાઓ ઢંકાઈ ગયા, છત્રી લઈને નીકળી રહ્યા છે લોકો

Rain of pesticides cars and roads are covered people are leaving with umbrellas

ચીનની રાજધાની શહેરમાં કીડાઓના સતત વરસાદને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેઓ છત્રી વિના બહાર જઈ શકતા નથી, આવું શા માટે થઈ રહ્યું છે તે અંગે સત્તાવાર રીતે કોઈ યોગ્ય અનુમાન પણ લગાવવામાં આવ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ