Ek Vaat Kau / આકાશમાંથી અગનવર્ષા : રશિયાએ ફરી યુક્રેનની હાલત કરી ખરાબ

યુદ્ધથી જજૂમી રહેલા યુક્રેનના એક ગામનો ચોંકાવીદેનારો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગામ પર આગનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે. ચોતરફ આગના ગોળા વરસી રહ્યા છે. ત્યારે આકાશમાંથી વરસતા આ આગના ગોળા શું છે તે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ