અસર / ઉત્તર ગુજરાતમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

rain in north gujarat Weather section

સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકસાથે વરસાદે વિરામ લેતાં દિવસભર ભારે ઉકળાટ સાથે સામાન્ય ગરમીની અસર રહી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ રાજસ્થાનમાં ઉત્તર ગુજરાતની નજીક અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ તૈયાર થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ