દિલ્લી / ભીષણ ગરમી વચ્ચે કેટલાંક વિસ્તારમાં તેજ પવન સાથે ઝરમર વરસાદ

Rain lashes different parts of New Delhi

આમ તો જૂનના મહિનામાં જ્યાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે રાજધાની દિલ્લીમાં ગરમીએ પોતાના બધા રેકોર્ડ તોડી નાંખ્યાં છે. આ વચ્ચે દિલ્લીવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. દિલ્લીના ઘણા વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ