ગુજરાત / વાપીમાં 2 ઈંચ વરસાદ, જાફરાબાદના દરિયામાં 10 ફૂટ ઉછળ્યા મોજા, દમણ-વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

rain in Vapi, 10 feet waves, Jafarabad sea, signal number 3, Daman-Veraval port

ગુજરાતમાં આજે વલસાડ, વાપી, ભરૂચ સહિતના શહેરોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વલસાડ, જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ