મેઘમહેર / જન્માષ્ટમીએ આકાશથી વરસ્યા શ્રીકૃષ્ણના આશીર્વાદ, રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ, હજુ આટલા દિવસની આગાહી

 Rain in the state on Janmashtami day

ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસરે મેઘરાજા મહેરબાન થયા છે. અમાદાવદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ