વરસાદ / સૌરાષ્ટ્રના અનેક પંથકમાં મેઘ મલ્હારમ, ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા તો કેટલીક નદી બે કાંઠે વહી

rain in Saurashtra Gujarat

રાજ્યના અનેક જિલ્લાના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે..તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યાં છે તો કેટલીક નદીઓ બે કાંઠે વહી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ