રાજકોટ / ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ, જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ

Rain in Rajkot District

રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી કેટલાંક જિલ્લાઓમાં વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. જેમાં ગઇ કાલે સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદ વરસતાં નવરાત્રીના આયોજકોમાં ચિંતા જોવા મળી હતી. જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જસદણ-વિંછીયામાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ