આફત / વેચાણ પહેલા જ કમોસમી વરસાદમાં મગફળીના પાથરેલા પાલા પલળી ગયા, ખેડૂતોએ કહ્યું- હવે તો...

Rain in Rajkot Damage farmers crops gujarat

રાજકોટ સહિત ગુજરાતના કેટલાક સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આસો માસમાં પણ અષાઢી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે આભમાંથી ખેડૂતો પર આશીર્વાદ નહીં પરંતુ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો પણ કહી રહ્યા છે મેઘરાજા હવે તો ખમૈયા કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ