ભાદરવો ભરપૂર / રાજકોટ શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખૂશીની લહેર

Rain in Rajkot city and district farmer happy

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે જ્યારે આગાહી આપી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા મોડીરાત્રે મન મૂકીને વરસ્યા છે. શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે કપાસ, મગફળી અને કઠોળ સહિતના પાકને ફાયદો થશે. ખેડૂતનોને પિયતની જરૂરિયાતના સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થઇ ગયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ